VIDEO / પીરાણા અગ્નિકાંડ: આ આંસૂ સરકારને નથી દેખાતાં? અઠવાડિયાથી ભૂખ્યા-તરસ્યા બેઠા છે પરિવારજનો

fire in Ahmedabad government 12 death people family on unshan

અમદાવાદમાં પીરાણામાં એક ફેક્ટરીમાં લાગેલી આગમાં 12 લોકોના મોત થયા હતા. ત્યારે આ મૃતકોના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. છેલ્લા 10 દિવસ પરિવારજનો ભૂખ્યા તરસ્યા ન્યાય માટે V S હોસ્પિટલમાં ન્યાયની રાહ જોઈ રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ