ન્યાયની માંગ / અમદાવાદ પીરાણા આગ્નિકાંડ: પાંચ પરિવારોએ હજુ સુધી મૃતદેહો સ્વીકાર્યા નથી

Fire in Ahmedabad 12 death

અમદાવાદના પિરાણા અગ્નિકાંડનો મામલો રાજકીય નેતાઓની દખલગીરી બાદ વધુ ગુંચવાયો છે. 5 પરિવારોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. વધુ નાણાંકીય સહાય માટે પરિવારજનોની માગ છે. 20 લાખની સહાય અને સરકારી નોકરીની માગ કરવામાં આવી રહી છે. વી.એસ.હોસ્પિટલની બહાર 2 દિવસથી પરિવારજનો જમાવડો જોવા મળી રહ્યો છે. 7 પરિવારના મૃતકોનો મૃતદેહનો સ્વીકાર કર્યો છે. અગ્નિકાંડમાં 12 નિર્દોષ લોકોના થયા મૃત્યુ થયા હતા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ