દૂર્ઘટના / અમદાવાદમાં આગ : વસંત સિનેમા પાસે લાગી આગ, ફાયરની ૩ ગાડી ઘટનાસ્થળે પહોંચી

fire in Ahmedabad

અમદાવાદમાં હાલ વસંત સિનેમા પાસે આગ લાગી છે જેને પગલે અફરા તફરી મચી ગઈ હતી. હાલ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ