રાજકોટ / ફાયર વિભાગે ટયુશન કલાસીસમાં શરૂ કરી તપાસ

Fire department started investigation in tuition classes

સુરતની ઘટના બાદ રાજકોટમાં તંત્ર સક્રિય બન્યું છે. રાજકોટ ફાયર વિભાગની ટીમ દ્વારા ટ્યુશન ક્લાસીસમાં તપાસ શરૂ કરવામાં આવી છે. ટયુશન ક્લાસીસમાં ફાયર વિભાગે તપાસ શરૂ કરી છે. 3 ટીમોએ અલગ અલગ જગ્યાએ તપાસ હાથધરી છે. ટ્યુસન ક્લાસીસમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી સીલ કરવામાં આવ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ