રેસ્ક્યુ / સુરતના ખડસદ ગામે કેનાલની પાઇપમાં ફસાયા આધેડ

સુરતમાં કેનાલની પાઇપમાં આધેડ ફસાઇ ગયા છે. ખડસદ ગામે કેનાલમાં આધેડ ફસાઇ ગયા છે. આથી કાપોદ્રા ફાયર વિભાગે આ આધેડનું રેસ્ક્યુ કર્યુ હતું. જેમાં 50 વર્ષીના મનહરભાઈ પાઇપમાં ફસાઇ ગયા હતાં. 20 મિનિટની જહેમત બાદ મનહરભાઈનો બચાવ કરવામાં આવ્યો હતો. તાત્કાલિક તેમને પાઇપમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યાં હતાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ