અગ્નિકાંડ / ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા! ફાયર સેફ્ટી ન હતી તો કોની રહેમથી બિલ્ડિંગ ધમધમતું હતું? 

 fire coaching classic in Sarthana area of Surat in Gujarat

સુરતના સરથાણા પાસેના કોમર્શિયલ કોમ્પલેક્સ તક્ષશીલા આર્કેડમાં સર્જાયેલા અગ્નિ તાંડવે તંત્રને ઊંઘતું ઝડપ્યું છે. એટલું જ નહીં બેદરકારી અને નાણાં ઉસેટવાની અગન જ્વાળામાં સ્વાહા થઈ ગયેલા અનેક વિદ્યાર્થીઓ આપણને ક્યારેય માફ ન કરે તેવા વ્યાવસાયિક પાપને પણ છાપરે ચડીને પોકાર્યું છે. પરંતુ હવે ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા મારવા તંત્રના ધાડા રસ્તા પર ઊતરી પડયા છે. સવાલ એ છે કે આ કંઈ પ્રથમવારની ઘટના નથી તો પછી આ તંત્રના આ હવાતિયા કેટલા કારગત નીવડશે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ