દુર્ઘટના / વડોદરાના પાદરાની ડુંગળીનો પાવડર બનાવતી કંપની અને આણંદની એક કેમિકલ કંપનીમાં આગની ઘટના

fire broke out Vadodara Padra Jain Farm Fresh Food company Anand chemical company

વડોદરાના પાદરાની જૈન ફાર્મ ફ્રેશ ફૂડ નામની એક કંપની અને આણંદના કલમસર ખાતેની એક કેમિકલ કંપનીમાં આગની ઘટના સામે આવી છે. મહત્વનું છે કે, 2 દિવસ અગાઉ અમદાવાદના સાણંદની જીઆઇડીસીમાં યુનિચાર્મ નામની કંપનીમાં ભયંકર આગ લાગી હતી.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ