મુંબઇ / પેટ્રોલ ભરેલ ટેન્કરમાં આગ ભભૂકી, સદનસીબે કોઇ જાનહાની નહીં

fire broke out in an oil tanker mumbai

મુંબઈમાં ગોરેગાંવ વિસ્તારમાં આવેલા ગોરેગાંવ બ્રિજ પર એક પેટ્રોલ ભરેલું ટેન્કર આગની લપેટમાં આવી ગયું. ટેન્કરમાં આગ લાગતા સમગ્ર બ્રિજ પર અડધો કલાક સુધી ભારે ટ્રાફિક સર્જાયો. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આગે સમગ્ર ટેન્કરને પોતાની બાનમાં લઈ લીધું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ