ફાયરસેફટી ક્યાં? / રાજકોટમાં મોટી જાનહાની ટળી, સોની બજારના એક બિલ્ડિંગની અગાસીમાં લાગેલી આગ કાબૂમાં, 5માં માળે 200 લોકો કરે છે કામ

fire broke out in the basement of a building in Sony Bazar, Rajkot

ભીમજીભાઈની શેરીની બિલ્ડીંગમાં લાગતા અફરાતરફી મચી હતી, જે બાદ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લોકોનું સુરક્ષિત રેકસ્યું કર્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ