રાજકોટ / યાજ્ઞિક રોડ પર આવેલાં પ્રખ્યાત પૂજારા મોબાઈલમાં ભીષણ આગ, ફાયર ટીમે આગ કાબૂમાં લીધી

fire broke out in Pujara Telecom on Yagnik Road Rajkot

રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા સરદારનગર મેન પર આગની ઘટના સામે આવી છે. શહેરના પ્રખ્યાત પુજારા ટેલિકોમમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ