શૉકિંગ ન્યૂઝ / VIDEO: આ છે તાકાત એકતાની, ટ્રેનમાં આગ લાગી તો પેસેન્જરોએ આ રીતે મોટી હોનારત થતી અટકાવી

fire broke out in engine two compartments of saharanpur delhi train

મેરઠની પાસે દૌરાલા રેલવે સ્ટેશન પર શનિવારે સહારનપુરથી દિલ્હી જતી ટ્રેનના એન્જિન અને બે ડબ્બામાં આગ પ્રસરી હતી. આગનું કારણ હજી બહાર આવ્યું નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ