અમદાવાદ / સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં શોક સર્કિટથી આગ, સબ સલામત

Fire broke out in Civil Hospital's Cancer Department

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલા કેન્સર વિભાગમાં આગની ઘટના સામે આવી છે. કેન્સર વિભાગમાં જ આગ લાગતા સમગ્ર વિભાગમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો. દર્દીઓ સહિત તેમના સગા વ્હાલાઓના જીવ પણ તાળવે ચોટ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ