મહેસાણા / દેદીયાસણ GIDC ની શેડ નં- 255ની કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી

મહેસાણામાં દેદીયાસણ GIDCની ફેક્ટરીમાં આગ લાગી છે. શેડ નં - 255ની કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી છે. આ ફેક્ટરીમાં શોટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. ફાયરની ટીમ ધટનાસ્થળે પહોચી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ