સુરત / લીંબાયત વિસ્તારના મારૂતિનગર ખાતે પોલીસના ગોડાઉનમાં લાગી આગ

સુરતના લીંબાયત વિસ્તારમાં બાઇક બળી ગયાની ઘટના સામે આવી છે. મારુતિનગર ખાતે પોલીસના ગોડાઉનમાં આગ લાગી હતી. અહિં પોલીસ દ્વારા વાહનો જમા કરવાના ગોડાઉનમાં આગ લાગી હતી. જેમાં 10 જેટલા બાઇક આગમાં બળી ગયા છે. આથી ફાયરની ટીમે આ ઘટના સ્થળે પહોચીને આગ પર કાબૂ મેળવ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ