અરેરાટી / હૈદરાબાદની દવાની ફેક્ટરીમાં ભીષણ આગ, ધૂમાડાના ગોટે-ગોટાનો VIDEO જોઇ સ્તબ્ધ થઇ જશો

fire broke out at drug factory in hyderabad

શનિવારે તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં દવા બનાવતી એક ફેક્ટરીમાં ભારે આગ લાગી હતી. અચાનક આગ લાગવાની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી અને આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ