અસમ / સિલચર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં આગ લાગતા દોડધામ, 3 ડબ્બા બળીને ખાખ

fire broke out in 3 coaches of silchar trivandrum express

અસમના સિલચર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં આગ લાગતા રેલવે સ્ટેશન પર અફરા તફરીનો માહોલ સર્જાયો. રેલવે સ્ટેશન પર જ ટ્રેનમાં આગ લાગાત મુસાફરોમાં દોડધામ મચી ગઈ. લોકો જીવ બચાવવા માટે આમ તેમ દોડવા લાગ્યા. આ આગ ત્રિવેન્દ્રપુરમ એક્સપ્રેસમાં લાગી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ