અમદાવાદમાં આગનું તાંડવ / સુરતમાં ફાયર બ્રિગેડ પાસે સીડી નહોતી ને અમદાવાદમાં સીડી હતી પણ ખૂલી નહીં 

fire brigade in Surat did not have a ladder and had a ladder in Ahmedabad but could not be opened

અમદાવાદના જગતપુર પાસે આવેલા ગણેશ જેનેસિસ ફ્લેટમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ આગની અસર 5, 7 અને 9માં માળા પર પણ ફેલાઈ હતી. જેથી આ ત્રણેય માળ પર રહેતા લોકોને આગની અસર થઈ હતી. તો સુરતની જેમ અમાદાવાદ ફાયર વિભાગની પણ ગંભીર બેદરકારી સામે આવી છે. તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં બાળકોને બચાવવા માટે તંત્ર પાસે સીડી નહોતી તો અમદાવાદનાં સીડી તો હતી પણ ખૂલી નહીં.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ