ઉત્તરપ્રદેશ / સુરત બાદ ફરીદાબાદની શાળામાં અગ્નિકાંડ, 2 વિદ્યાર્થી સહિત 1 મહિલાનું મોત

Fire breaks out at private school in Faridabad

યૂપીના ફરીદાબાદમાં ડબુઆ કોલોની પાસે ગુજરાતના સુરત અગ્નિકાંડ જેવા દ્રશ્યો જોવા મળ્યા. એક ખાનગી સ્કૂલની નીચે આવેલા એક કપડાના ગોડાઉનમા આગ લાગતા આગે વિકરાળ રૂપ લીધુ અને જોતજોતામાં સમગ્ર ઈમારતને પોતાની બાનમાં લઈ લીધી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ