મુંબઇ / ટાઇલ્સના ગોડાઉનમાં લાગેલી આગ અચાનક બની વિકરાળ, કોઇ જાનહાનિના અહેવાલ નહીં

 Fire breaks out in Mumbai God won no injuries reported

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇના ગોરેગાંવ વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગનો બનાવ બન્યો છે. મુંબઇના ગોરેગાંવ વિસ્તારના રામ મંદિર પાસે આવેલી સોમાણી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ગુરૂવારે મોડી રાતે ભીષણ આગ લાગી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ