નવી દિલ્હી / રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8 પર ઊભી રહેલી કોચુવેલી - ચંડીગઢ એક્સપ્રેસની આગ કાબુમાં

Fire breaks out in Chandigarh-Kochuveli Express at New Delhi railway station

દેશની રાજધાની દિલ્હીના નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શુક્રવારે બપોરે મોટી ઘટના બની. અહીં પ્લેટફોર્મ નબંર 8 પર ઊભી રહેલી કોચુવેલી- ચંડીગઢ એક્સપ્રેસની એક બોગીમાં આગ લાગી હતી જે કાબુમાં આવી ગઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ