નિવેદન / શ્રેય હોસ્પિટલમાં આગ મામલો, કોંગ્રેસી નેતા હાર્દિક પટેલે કહ્યું-8 દર્દીઓના મોતના સમાચાર સાંભળી હું...

fire breaks out in Ahmedabad shrey hospital hardik patel Statement

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડમાં કોરોના વાયરસના 8 દર્દીઓના મોત થયાં છે. જો કે, મનપા દ્વારા તાત્કાલિક અસરથી શ્રેય હોસ્પિટલને સીલ કરવામાં આવી છે ત્યારે હવે આ મામલાએ રાજકીય રંગ લીધો હોય તેમ લાગી રહ્યું છે. શ્રેય હોસ્પિટલમાં બનેલી હોનારતને પગલે કોંગ્રેસી નેતા હાર્દિક પટેલે હવે આ મામલે ટ્વીટ કરીને નિવેદન આપ્યું છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ