અમદાવાદ / ગુજરાતની ખાનગી હોસ્પિટલને કોવિડ કેર સેન્ટર બનાવવા મુદ્દે મોટો ખુલાસો

fire breaks out in ahmedabad hospital incident

એક તરફ રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.તો બીજી તરફ ખાનગી હોસ્પિટલને કોવિડ કેર સેન્ટર બનાવવા મુદ્દે મોટો ખુલાસો થયો છે. કોરોના કેરથી ખાનગી હોસ્પિટલમાં સારવારમાં મોટા કૌભાંડની આશંકા છે.શરૂઆતમાં ખાનગી હોસ્પિટલ કોરોનાની સારવાર માટે તૈયાર નહતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ