ઇમારત / મુંબઇના વિલે પાર્લે વેસ્ટમાં ઇમારતમાં આગ લાગી, ઘણા લોકોના ફસાયાની આશંકા

fire breaks out at high rise in mumbai several feared trapped

મુંબઇના વિલે પાર્લે વેસ્ટ વિસ્તારમાં એક રહેણાક ઇમારતમાં આગ લાગી છે. અધિકારીઓએ જણાવ્યું કે ફાયર બ્રિગેડની 8-10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. બતાવાઇ રહ્યું છે કે, આગ 13 માળની ઇમારતના 7માં અને 8માં ફ્લોર પર લાગી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ