અમદાવાદમાં આગનું તાંડવ / ભડભડ સળગતાં ફ્લેટમાં આ પોલીસકર્મીએ આગમાં કુદીને 7 લોકોના જીવ બચાવ્યા

Fire breaks out at flate Ahmedabad police mahish barot

અમદાવાદના જગતપુર પાસે આવેલા ગણેશ જેનેસિસ ફ્લેટના છઠ્ઠા માળે આગ લાગી હતી. ત્યારે આ આગમાં એક પોલીસકર્મી દેવદૂત બનીને આવ્યો અને આગમાં ફસાયેલા 7 લોકોના જીવ બચાવ્યા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ