દુર્ઘટના / મુંબઈના બોરિવલ્લી પશ્ચિમના શોપિંગ સેન્ટરમાં ભીષણ આગની ઘટના, 14 ફાયર ફાઈટર ઘટના સ્થળે

Fire Breaks Out At A Shopping Centre At Borivali West In Mumbai; 14 Fire Engines At The Spot

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના બોરિવલ્લી પશ્ચિમના એક શોપિંગ સેન્ટરમાં વહેલી સવારે ભીષણ આગનો બનાવ બન્યો છે. આગની સૂચના મળતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x