આગ / અમદાવાદમાં નારોલમાં કાપડની ફૅક્ટરીમાં ભયંકર આગ, ફાયરવિભાગે મેજર કોલ જાહેર કર્યો

fire breaks out at a cloth factory narol

અમદાવાદના નારોલ રોડ પર આગનો બનાવ બન્યો છે. કોઝી હોટલ પાસે કાપડની ફેકટરીમાં આગ લાગી છે. આગ લાગતા લોકોમાં ભાગદોડ થઇ ગઇ હતી. તેમજ ફાયરબ્રિગેડની 37 ગાડીઓ ઘટનાસ્થળે પહોચી હતી. આને ફાયરવિભાગે મેજર કોલ જાહેર કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ