કાર્યવાહી / એપલ હોસ્પિટલમાં આગ: FSLની ટીમે નમૂના લઇ ટેરેસ રેસ્ટોરન્ટ કરી સીલ

fire breaks out at apple children hospital ahmedabad

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી એપલ હોસ્પિટલમાં આગ લાગી હતી. જેમાં હોસ્પિટલમાં આવેલી કેન્ટીનમાં ભીષણ આગ લાગી હતી. જેને લઈને એસ્ટેટ વિભાગ હોસ્પિટલમાં કેન્ટીનની પરમિશન હતી કે નહિં તે અંગે તપાસ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ