અમદાવાદ / બાવળા નજીક વિચિત્ર અકસ્માત, ચાલુ બાઇકમાં આગ લાગતાં બેનાં મોત

Fire in Bike, Two death Ahmadabad bavla

રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ગઈ કાલે અમદાવાદના બાવળા નજીક એક વિચિત્ર અકસ્માતની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. બાવળા-ધોળકા હાઇવે પરના સાલજડા ગામ પાસે એકાએક ચાલુ બાઇક સળગી જતાં બે લોકો ગંભીર રીતે દાઝી જતાં મોતને ભેટ્યા છે, જ્યારે અન્ય મહિલાને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ