દુર્ઘટના / વૈષ્ણો દેવી મંદિરમાં ભીષણ આગ લાગી, દૂરદૂરથી આગની જ્વાળાઓ દેખાઈ, જુઓ VIDEO

Fire At Vaishno Devi Shrine Complex, Cash Counting Centre Damaged

જમ્મુ કાશ્મીરના કટરામાં આવેલા વિશ્વવિખ્યાત માતા વૈષ્ણોદેવી મંદિર પરિસરમાં શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ