સુરત / પાંડેસરામાં મયુર સિલ્ક મિલમાં ભયાનક આગ, 18 ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ મેળવ્યો કાબૂ

fire at the mayur silk mill in pandesara Surat 18 firefighters at the scene

રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે, જ્યારે વધું એક આગની દુર્ઘટના સુરતમાં ઘટી છે. શહેરની પાંડેસરા GIDC પાસે આવેલી મયુર સિક્લ મિલમાં આગ લાગતાં કરોડોની વિદેશી મશીનરી બળીને ખાખ થઇ ગઇ છે. જ્યારે 18થી વધુ ફાયરની ગાડીઓ હાલ ઘટના સ્થળે પહોંચી હતી. જેમણે ભારે જહેમતપૂર્વક લગભગ ત્રણેક કલાકથી વધુના સમયમાં આગ પર કાબૂ મેળવી કૂલીંગની કામગી શરૂ કરી છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ