આગ / સોમનાથની લોર્ડ્સ હોટલમાં આગ, અગાસી પર વૉટર ગીઝરમાં લાગી આગ

સોમનાથની લોર્ડ્સ હોટલમાં અગાસી પર વોટર ગીઝરમાં આગ લાગી હતી. ત્યારે આ ઘટનાની જાણ થતા જ પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. હીરા સોલંકી હોટલના ચોથા માળે પહોંચ્યા અને ગીઝરમાં લાગેલી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. અને હોટલમાં રહેલા લોકોને બહાર જવા સૂચના આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ