આગ / વડોદરાના સેન્ટ્રલ સ્ક્વેર મોલમાં આગ લાગતા દોડધામ મચી, કોઈ જાનહાની નહીં

Fire at Central Square Mall in Vadodara

વડોદરાના સેન્ટ્રલ સ્ક્વેર મોલમાં આગ લાગી હતી. ગેંડા સર્કલ નજીક આવેલા મોલમાં આગ લાગી હતી. આ ઘટનાને પગલે ગ્રાઉન્ડ ફ્લોર પર દોડધામ થઇ ગઇ હતી. આગના બનાવને લઇને સ્થળ પરના સ્ટોરમાં રહેલ મુદ્દામાલ સળગી ગયો હતો. જોકે કોઇ જાનહાની થવા પામી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ