આગ / આંધ્ર પ્રદેશના ચિત્તૂરમાં ફટાકડાની દૂકાનમાં એકાએક ભભૂકી આગ, જીવ બચાવવા લોકો મુઠ્ઠીવાળીને ભાગ્યા

fire accident at diwali crackers shops vadamalapeta of chittur district fire spreading

આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લામાં દિવાળીના તહેવાર પર ફટાકડા વેચનારી એક દુકાનમાં આગ લાગી ગઇ. આ ઘટના ચિત્તુર જિલ્લાના વડામલપેટાની છે. ત્યારબાદ આગ ઝડપથી ફેલાવવા લાગી અને આજુબાજુની દુકાનોને પણ પોતાની ઝપેટમાં લઇ લીધી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ