સોશિયલ મીડિયા / જો તમે FB, Tik ToK કે twitter પર આવી પોસ્ટ કરો છો? તો ચેતી જજો, થઈ શકે છે ફરિયાદ

FIR registered against WhatsApp, Facebook, Twitter and Tick-Talk

હૈદરાબાદમાં સાઈબર ક્રાઈમ પોલીસે સોશિયલ મીડિયા એપ, વોટ્સએપ, ટ્વીટર અને ટીક ટૉક પર FIR નોંધી છે. તેમની પર આરોપ છે કે આ તમામ સોશિયલ મીડિયા રાષ્ટ્ર અને ધર્મ વિરોધી મેસેજ અને વીડિયો પોસ્ટ કરી રહ્યા છે. જેને પગલે ફરિયાદ નોંધવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ