BIG NEWS! / FIR બાદ હરિયાણાના રમતગમત મંત્રીનું રાજીનામું, મહિલા કોચે છેડતીનો આરોપ લગાવ્યો

fir registered against haryana sports minister sandeep singh for harassment of women coach

પોલીસે હરિયાણાના રમતગમત મંત્રી સંદીપ સિંહ વિરુદ્ધ FIR નોંધી છે. જુનિયર મહિલા કોચે પૂર્વ હોકી ખેલાડી સંદીપ સિંહ પર છેડતીનો આરોપ લગાવ્યો છે. હવે સંદીપ સિંહે મંત્રી પદ છોડી દીધું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ