કેસ / મોબ લિન્ચિંગને લઈને PM મોદીને પત્ર લખનારા 49 સેલેબ્સની વિરુદ્ધમાં નોંધાયો કેસ

FIR lodged against celebrities who wrote open letter to Modi on mob lynching

મોબ લિન્ચિંગના મુદ્દે પીએમ મોદીને ખુલ્લો પત્ર લખીને ચિંતા જણાવનારી 50થી વધુ લોકોની વિરુદ્ધમાં ગુરુવારે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે આ 50 લોકોની વિરુદ્ધમાં કેસ મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ સૂર્યકાંત તિવારીના આદેશના આધારે નોંધવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ