Daily Dose / ઉંદર મારવા બદલ થઈ FIR, જુઓ શું કહે છે કાયદો | Daily Dose

આપણે અનેક અજીબો ગરીબ કિસ્સાઓ સાંભળ્યા હશે પણ આજે જે બનાવની વાત કરવા તમને જઈ રહ્યા છે તે જાણી ચોંકી જશો, ગત શુક્રવારે ઉંદરને મારવાનો આ વિચિત્ર કિસ્સો ઉતરપ્રદેશના બદાયૂ કોતવાલીમાં પ્રકાશમાં આવી રહ્યો હતો. જેમાં પશુપ્રેમીએ પાનબારિયા પાવર સબ સ્ટેશન પાસે ઉંદરની પૂંછડી સાથે પથ્થર બાંધીને વ્યક્તિને ગટરમાં ડુબાડીને મારતા જોયો હતો. જે ઘટના બાદ તેને ફરિયાદ નોંધાવી હતી. જુઓ પછી શું થયું.. Daily Dose માં

Loading...
બ્રેકિંગ ન્યૂઝ