ફરિયાદ / ખાન બ્રધર્સ વિરુદ્ધ કરાઇ FIR અને પછી આ જગ્યાએ લઇ જવાયા

FIR filed against Khan Brothers

બોલિવૂડના ભાઇજાન સલમાન ખાનના ભાઇ અરબાઝ ખાન, સોહેલ ખાન અને સોહેલના દિકરાને BMCએ બાંદ્રા સ્થિત તાજ લેન્ડ્સ એન્ડ હોટલમાં ક્વૉરંટાઇન કરી દીધા છે. અરબાઝ ખાન, સોહેલ અને નિર્વાણન વિરુદ્ધ મુંબઇ પોલિસે સોમવારે કોવિડ-19ના નિયમોને કથિત રીતે ઉલ્લંઘન પર FIR દાખલ કરી હતી. તેમના પર કોરોના ગાઇડલાઇન્સના લીરે લીરા ઉડાડ્યાનો આરોપ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ