કાર્યવાહી / ગુજરાતની પહેલી ઘટનાઃ ગાંધીનગરમાં કોરોના વાયરસના 4 દર્દીઓ સામે આ કારણે નોંધાઇ ફરિયાદ

FIR Filed against four corona virus positive patients gandhinagar

ગુજરાત કોરોના સામે જબરજસ્ત રીતે જંગ લડી રહ્યું છે. કોરોનાને પ્રસરતો અટકાવવા સરકાર સતત પ્રયાસ કરી રહી છે. છેલ્લા 24 કલાકમાં માત્ર 6 નવા કેસ નોંધાતા સરકારે થોડો રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ કોરોના સામેની આ લડાઈ સતત ચાલું રહેશે. ત્યારે બીજી તરફ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કોરોના પોઝિટિવ દર્દીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ