કાર્યવાહી / RSSની તુલના તાલિબાનો સાથે કરતા પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તર ફસાયા, જુઓ શું થઈ કાર્યવાહી

fir against javed akhtar alleged statement comparing rss with taliban

આરએસએસની વિરુદ્ધમાં કથિત ટીપ્પણી કરવાના આરોપમા મુંબઈ પોલીસે બોલીવુડના પ્રસિદ્ધ ગીતકાર જાવેદ અખ્તરની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ એફઆઈઆર સ્થાનિક વકીલ સંતોષ દુબેની ફરિયાદના આધારે નોંધવામાં આવી છે. જાવેદ અખ્તરે આરએસએસની તુલના તાલિબાન સાથે કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ