નવું લાયા! / ઈન્ટરનેટ કે ફોનનું લોક ખોલ્યા વગર જ થઈ જશે પેમેન્ટ, Paytm લઈ આવ્યું ગજબ ફીચર

fintech companies paytm tap to pay card tokenization digital payment pos machine

નવા જમાનાની ફિનટેક કંપનીઓએ પેમેન્ટની રીતમાં સતત ફેરફાર કર્યો છે. હવે લોકોનું વોલેટ ફોનમાં સમાઈ ગયુ છે. ડિજીટલ પેમેન્ટની આ પદ્ધતિને આગળ લઇ જવા માટે પેટીએમે એક નવી સર્વિસ 'ટૈપ ટૂ પે'ની શરૂઆત કરી છે. આ ફીચરથી હવે પીઓએસ મશીન પર ફોન ટૈપ કરી પેમેન્ટ કરવુ શક્ય બનશે. જેનો ઉપયોગ કરવા માટે ઈન્ટરનેટની જરૂર પડશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ