PMની દારૂ'પાર્ટી' / VIDEO: દારૂપાર્ટીમાં ડાન્સ કરી રહેલ PM મેડમનો વીડિયો વાયરલ, વિપક્ષે કહ્યું ડ્રગ્સ લીધું છે, ટેસ્ટ કરાવો

FINLAND PM Sana Marine Was Seen Dancing While Drinking Alcohol

ફિનલેન્ડના પ્રધાનમંત્રી સના મરીનનો  (PM Sana Marine Was Seen Dancing) વીડિયો વાયરલ થયો જેમાં તેઓ પાર્ટી કરતાં દેખાઈ રહ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ