યૂટિલિટી / જાણો કઈ રાશનની દુકાન છે તમારા ઘરની નજીક, કરી લો ફટાફટ આ ખાસ એપનો ઉપયોગ

find ration shops close to home with the mera ration mobile app

ગયા મહિને સરકારે લોન્ચ કરેલા મેરા રાશન એપને 12 એપ્રિલ સુધીમાં 5 લાખ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. તે તમને નજીકની રાશનની દુકાન જણાવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ