સ્પોર્ટ્સ / પથ્થરબાજમાંથી ફૂટબૉલર બનેલી અફશાંનો કોણ છે આદર્શ જાણો

Find out who is the ideal of Afshan who became a footballer from a stone thrower

વર્ષ 2017માં શ્રીનગર ખાતે પોલીસ પર પથ્થરબાજી કરીને સમાચારોમાં ઝળકેલી કાશ્મીરી  ફૂટબોલર અફશાં આશિકે તાજેતરમાં વડા પ્રથમ નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી. ગોલકીપર અફશાંને PM મોદીએ કહ્યું, ''તમે કાશ્મીરની દીકરીઓ માટે સ્ટાર બની ચૂક્યા છો.''

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ