ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો દિવસ | Find out what your day will be like in the zodiac

ભવિષ્ય દર્શન / જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો દિવસ

શનિવાર અને અઠવાડિયાના છેલ્લા દિવસે હનુમાનજીની પૂજા કરવાથી લાભ થાય છે. આજના દિવસે કોઈનું અપમાન ન કરવાની સલાહ આપવામાં આવે છે. ઓમ શનિશ્વરાય નમઃ મંત્રના જાપથી પુણ્ય મળે છે. આજના દિવસે જૂના કપડાંનું ગરીબોમાં દાન કરવાથી શુભ ફળ મળે છે. આજે વાદળી અને ભૂરો રંગ શુભ છે. તો કોઈ પણ સારું કામ શરૂ કરવા જાઓ તો આ રંગના કપડાં પહેરવાથી ભાગ્યનો સાથ મળી રહેશે. તો જાણી લો મેષથી મીન રાશિનું રાશિફળ.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ