ત્કાલ ટિકીટ બુક કરાવવાનું કાઉન્ટર એક દિવસ પહેલા ખુલે છે. કારણ કે સીટો મર્યાદિત હોય છે એટલા માટે ટિકીટોનું જલ્ગી વેંચાઇ જવું વ્યાજબી છે. એવામાં જો વ્યક્તિ ટિકીટ બુક કરી રહ્યો છે. એને વધારે સક્રિયતા દેખાડવાની હોય છે. પરંતુ ઘણી વખત આ સક્રિયતા પણ કામ આવતી નથી કારણ કે 1 2 મિનીટમાં જ ખતમ થઇ જાય છે. એનું એક કારણ એજન્ટોનું સક્રિય હોવું પણ છે.
જો કે રેલવે યાત્રીઓની આ પરેશાનીને ધ્યાનમાં લેતા ઇન્ડિયન રેલવે ઇ વોલેટ લઇને આવ્યું છે. એનો ઉપયોગ યૂઝર ટિકીટ બુક કરતી વખતે કરી શકે છે. આ વોલેટ પેટીએમની જેમ જ છે. જેમાં તમારે પૈસા નાંખીને રાખવા પડશે અને તત્કાલ ટિકીટ બુક કરતી વખતે તમે તરત ચુકવણીમ કરીને ટિકીટ પ્રાપ્ત કરી શકીશું.
આમ તો એનો ઉપયોગ હાલમાં માત્ર એન્ડ્રોઇડ એપ પર જ કરી શકાય છે. એની જાણકારી ભારતીય રેલવેને તાજેતરમાં પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આપી છે.
IRCTC E-wallet users can book rail e-tickets through #IRCTC Rail Connect Android App also.
કેવી રીતે કરી શકો છો એનો ઉપયોગ?
સૌથી પહેલા IRCTCની વેબસાઇટ પર જાવ અને ત્યાં આપેલી IRCTC e Wallet પર રજિસ્ટર કરો. એ દરમિયાન તમને પોતાનું વેરિફિકેશન કરવા માટે પેન અને આધારની ડિટેલ નાંખવાની રહેશે. આ પૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમને એક વખત 50 રૂપિયાની ચુકવણી કરવી પડશે.