હેલ્થ ટીપ્સ / જો તમે દરરોજ કૉફી પીતા હોવ તો આ બાબત જાણી લો નહીંતર નાની ઉંમરે થઇ શકે આ બીમારી

Find out how much damage a coffee gets in a day

તમે પણ કૉફી પ્રેમી છો? વધુ પડતી કૉફી પીવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થાય છે. એક દિવસ દરમિયાન કૉફીના કેટલા કપ પીવા જોઈએ? એ જાણવું મહત્વનું છે.કૉફી પીવાથી તમારા શરીરમાં ઉર્જા અને એનર્જીનું સ્તર જાળવી શકાય છે. તમારા યકૃત માટે પણ કૉફી ખૂબ સારી માનવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ