અમદાવાદ / સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો, જાણો ક્યાંથી કેટલા ફોર્મ આવ્યા

Find out how many candidates Registration for the local body elections in bjp

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયાને લઈ માથાનો દુઃખાવો બન્યો.અમદાવાદમાંથી 48 વોર્ડમાંથી 2037 જેટલા દાવેદારોનો બાયોડેટા મળ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ