કરુણાંતિકા / ગુજરાતની ત્રણ હૃદયદ્રાવક ઘટના : લૉકડાઉનને કારણે યુવતી તરબૂચ વેચવા મજબૂર, તો વેપારીએ કરી લીધો આપઘાત

Financial distress in lock down claims lives and businesses of enthusiast Gujaratis

ગુજરાતી તેમના ધંધા સૂઝ માટે અને તેમનો ક્યારેય હાર ન માનવાના જુસ્સા માટે જાણીતા છે. કોરોના સંકટને કારણે રાજ્યમાં આવેલી આરોગ્ય અને આર્થિક કટોકટીના પગલે ગુજરાતીઓ પોતાનો ધંધો અને ઘરબાર ગુમાવવાના ભયના ઓથાર હેઠળ આવી ગયા. લોકડાઉન વારંવાર લંબાતા કેટલાય ગુજરાતીઓ પોતાની રહી સહી આવક ગુમાવીને રસ્તા ઉપર આવી ગયા. આવી 3 કરુણ કથાઓ જાણીને આંખમાં પાણી આવી જશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x