ઉપાધિ / મોરબીનાં સિરામિક ઉદ્યોગ સુધી પહોંચ્યો મંદીનો રેલો, આગામી એક મહિના માટે એસોસિએશનને લીધો કડક નિર્ણય

 Financial crisis reached the ceramic industry of Morbi association took a strict decision

વિશ્વ વિખ્યાત મોરબી સિરામિક ઉદ્યોગ પર મંદીરૂપી સંકટના વાદળો ઘેરાયા છે. જેને લઇને  મોરબી સિરામિક એસોસિએશન દ્વારા એક મહિના સુધીનું લાંબુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ